$I_0$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશના કિરણના માર્ગમાં બે પોલેરોઇડ એવી રીતે મૂકવામાં આવ્યા છે કે બીજા પોલેરોઇડમાંથી કોઈ પ્રકાશ બહાર આવતો નથી. જો આ બે પોલેરોઇડની વચ્ચે એક ત્રીજો પોલેરોઇડ મૂકવામાં આવે,જેની ધ્રુવીભવન ધરી પ્રથમ પોલેરોઇડની ધ્રુવીભવન ધરી સાથે $\theta$ ખૂણો બનાવે છે,તો છેલ્લા પોલેરોઇડમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

  • A
    $\left( \frac{I_0}{8} \right) \sin^2(2\theta)$
  • B
    $\left( \frac{I_0}{4} \right) \sin^2(2\theta)$
  • C
    $\left( \frac{I_0}{2} \right) \sin^2(2\theta)$
  • D
    $I_0 \cos^4(\theta)$

Explore More

Similar Questions

એક કણ $h$ ઊંચાઈથી સ્થિર સમક્ષિતિજ સપાટી પર પડે છે અને ઉછળે છે. જો $e$ એ રિસ્ટિટ્યુશનનો ગુણાંક હોય,તો ઉછળવાનું બંધ થાય તે પહેલાં કાપેલું કુલ અંતર કેટલું હશે?

અરિય સમમિતિ શેમાં જોવા મળે છે?

જો $\operatorname{adj}\begin{bmatrix} 1 & 0 & 2 \\ -1 & 1 & -2 \\ 0 & 2 & 1 \end{bmatrix} = \begin{bmatrix} 5 & a & -2 \\ 1 & 1 & 0 \\ -2 & -2 & b \end{bmatrix}$ હોય,તો $\begin{bmatrix} a & b \end{bmatrix}$ ની કિંમત શોધો.

જો વર્તુળ $x^2+y^2=1$ ની જીવા $y=mx+1$ વર્તુળના ગુરુ વૃત્તખંડમાં $45^{\circ}$ માપનો ખૂણો આંતરે,તો $m$ ની કિંમત શોધો.

$220\, ms^{-1}$ ની ઝડપે સ્થિર પદાર્થ તરફ ગતિ કરતી ટ્રેન $1000\, Hz$ આવૃત્તિનો અવાજ ઉત્પન્ન કરે છે. પદાર્થ સુધી પહોંચતો અવાજ પરાવર્તિત થઈને પડઘા તરીકે ટ્રેન પાસે પાછો આવે છે. ટ્રેનના ડ્રાઈવર દ્વારા અનુભવાતી પડઘાની આવૃત્તિ .... $Hz$ છે (હવામાં અવાજની ઝડપ $330\, ms^{-1}$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo